3-2.Motion in Plane
easy

એક પ્રયોગમાં એક જેટ એંજિનનું કમ્પ્રેસર નીચે આપેલા ગ્રાફ પ્રમાણે ફરે છે તો પ્રયોગ દરમિયાન કમ્પ્રેસરના પરિભ્રમણ સંખ્યા કેટલી હોય ?

A

$9000$

B

$16570$

C

$12750$

D

$11250$

Solution

પરિભ્રમણ ની સંખ્યા = આલેખનું ક્ષેત્રફળ= $ {\text{ =  }}\,\,\,\frac{1}{2}\, \times \,(2.5\, + \,5)\, \times \,3000\,\, $

$= \,\,11250$ પરિભ્રમણ

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.